તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉચાપત કેસમાં બેંકના પૂર્વ મેનેજરને છ દિવસના રિમાન્ડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

માંગરોળ તાલુકા મથક ખાતે કાર્યરત ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ એગ્રીકલ્ચર બેંક શાખામાં 90,95,582 રૂપિયાની ઉચાપત કરવાના કેસમાં ઝડપાયેલા પૂર્વ બેંક મેનેજરને પોલીસે કોર્ટમાં આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

તાજેતરમાં માંગરોળ તાલુકાના મથક કાતેની ખેતી બેંકમાં વર્ષ 2010થી વર્ષ 2017 દરમિયાન બેંક મેનજેર તરીકે ફરજ બજાવતા નિરંજન કનૈયાલાલ કોઠારિયાએ નાણાની ઉચાપત કરતાં હાલના બેંક મેનેજર ગૌતમભાઈ ફુરજીભાઈ લુખીએ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં માંગરોળ પોલીસે નિરંજનભાઈ કઠોરિયાની ભરૂચ ખાતેથી ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીએ ઉચાપત કરેલ નાણાં ક્યાં વાપર્યા તેમજ આ નાણાનું ક્યાં રોકાણ કર્યુ તેવી તમામ વિગત મેળવવા માટે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી િરમાન્ડની માંગણી કરતાં કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં કર્ટો આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.

નાણા ક્યાં વાપર્યાની માહિતી મેળવાઈ રહી છે

_photocaption_ખેતી બેંકના મેનેજરને પોલીસે ઝડપી પાડ્યો*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો