તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરમપુર તાલુકાના બારસોળ (હનુમાન ફળિયા) ગુપ્તેશ્વર મહાદેવ મંદિર પાસે શ્રીમદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર તાલુકાના બારસોળ (હનુમાન ફળિયા) ગુપ્તેશ્વર મહાદેવ મંદિર પાસે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો હતો. ધરમપુરના યુવાન ભાગવત કથાકાર જતીનભાઇ જાનીએ પોતાની અમૃતવાણીમાં કથાનો મંગલાચરણ કર્યો હતો.કથાના પ્રથમ દિવસે ગામના યુવાનોએ કથાકાર જતીનભાઇ જાનનીના આર્શિવાદ લીધા હતાં. કથાનો સમય સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. અનેક મહાનુભાવોએ આ કથામાં હાજરી આપી હતી. ભાગવત કથાકારે કથાની સાથે સંત્સંગમાં લોક સાહિત્ય પણ શ્રોતાઓને પીરસ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો