તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરપોર આનંદ આશ્રમમાં શ્રી નારાયણ ધુન યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ | તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વિરપોર ગામે રણછોડ રાય મંદિરે આનંદ આશ્રમમાં શ્રી. શ્રી. ૧૦૦૮ મહામંડલેશ્વર સંત યોગીજી મહારાજ ના આશીર્વાદથી બે દિવસની "52 મી અખંડ નારાયણ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરપોર આનંદ આશ્રમમાં. દર વષૅની જેમ આ વર્ષે પણ નારાયણ ભગવાનની અખંડ ધુનનું આયોજન સદગુરૂ શ્રી યોગીજી મહારાજ ના પાવન સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું. જેમાં. તાજપુરા,ભરૂચ, વલસાડ, સહિતના ભાવિક ભક્તો ઉમટયા હતા આ બે દિવસની અખંડ શ્રી નારાયણધુનમાં સંત દેવકુમારદાસજી મહારાજ (રાજસ્થાન), માયબાપ મહારાજ, બ્રહમચારી મહારાજ સહિતના અનેક સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો