તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભીલાડ|ઉમરગામ તાલુકા ના ફણસા ગામ ખાતે સદગુરૂ શ્રી ભાણારામ બાપાની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ|ઉમરગામ તાલુકા ના ફણસા ગામ ખાતે સદગુરૂ શ્રી ભાણારામ બાપાની 150 મી જન્મ જયંતિ પ્રસંગે ઠાકોરજી મહારાજના મંદિરમાં 14મી એપ્રિલ ને રવિવારે સવારે 8 કલાકે શ્રી રામ જન્મ મહોત્સવની ઉજવણી કરી હતી. મંદિરથી શોભાયાત્રા કાઢી હતી. જન્મ દિવસની ઉજવણી કરી હતી. તેમજ મહાઆરતી તથા મહાપ્રસાદ રાખ્યો હતો. જેમાં ભક્તોજનોએ ભાગ લીધો હતો. ભાણાબાપા ની 150 મી જન્મ જ્યંતી ઉજવણી નિમિતે એકલારા થી ફણસા ઠાકોરજી ના મંદિર સુધી પદયાત્રા નીકળી હતી.ડીજે ના ધૂન સાથે ભાવિક ભક્તોજનો ભજનોનો શૂર રેલાવી પદયાત્રાનો આનંદ માણ્યો હતો. મંદિરમાં સાંજે 9.30 કલાકે ભજનની રમઝટ બોલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...