તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવાજીની 391મી જન્મ જયંતીએ સોનગઢમાં શોભાયાત્રા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સોનગઢમાં શિવાજી યુવક મંડળ અને સમસ્ત હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની તિથિ પ્રમાણની 391મી જન્મજયંતીની ગુરુવારે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડીજે સાથેની શોભાયાત્રા શિવાજી નગરી નીકળી ગામમાં થઈ શિવાજી મહારાજની પ્રતિમા પાસે પહોંચી હતી અહીં પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. શોભાયાત્રામાં બાળકો છત્રપતિ મહારાજની વિવિધ વેશભૂષામાં જોવા મળ્યા હતા જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે નીકળેલા શોભાયાત્રામાં મોટી સંખ્યામાં યુવકો જોડાયા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો