તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાંસોટ ખાતે અન્નક્ષેત્રેના લાભાર્થે શિવ પુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાંસોટ ખાતે નર્મદા પરિક્રમા અન્નક્ષેત્રેના લાભાર્થે શિવ કથા તેમજ શિવ પુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 6 દિવસીય વિવિધ ધારામિક કાર્યક્રમ લોક ડાયરો, સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેનો લાભ લઇ લોકોને દ્વારા અન્ન ક્ષેત્રે માટે દાન આપવા કરવામાં આવી રહેલ અપીલ કરવામાં આવી છે.

નર્મદા પરિક્રમાઓના અન્ન ક્ષેત્ર અને રહેઠાણના આશ્રમના લાભાર્થે શિવ કથા શિવ પુરાણ જ્ઞાન યજ્ઞ આયોજન કરવામાં આવ્યું છે. 6 દિવસીય કાર્યક્રમ દરમિયાનમાં શિવ વિવાહ, દ્વાદશ જ્યોતિર્લિંગ, મહા પૂજા, મહા આરતી અને અન્નકુટ આયોજન કરવામાં આવ્યું છે. લોક ગાયક કલાકાર દક્ષાબેન ટેલર, ટીવી હાસ્ય કલાકાર દલપત પરમાર તથા જમયતભાઈ પટેલ, મેહુલ પટેલ, કનુભાઈ સુરદાસ દ્વારામાં બાપને ભૂલશો નહીં કરૂણરસ તથા લોક દાયરા જેવા કાર્યક્રમોનું આયોજન સમસ્ત શિવ પરિવાર હાંસોટ દ્વારા નર્મદેશ્વર મંદિર હાંસોટ ખાતે કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો