તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શનૈશ્વરી અમાસે વલોટી શનિદેવ મંદિરે શ્રદ્ધાળુ ઉમટી પડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી તાલુકાના વલોટી શનિદેવ મંદિરે શનિ અમવસ્યા અને શનિવારે સર્વ પિતૃ મોક્ષ અમાવસ્યાના અનોખો સંગમ આવતા શનિદેવ અને પિતૃઓની કૃપા મેળવવા શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે મંદિર પરિસરમાં બિરાજમાન શનિદેવ, શિવ પરિવાર, હનુમાનજી અને નવગ્રહ દેવતાની પૂજા-અર્ચના કરાઇ હતી. મંદિર પરિસરમાં વહેલી સવારથી યજ્ઞ, હવન સાથે ભક્તો ભક્તિમાં લીન બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...