તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલવાસ|દાનહ માટે નિમણૂંક કરવામાં આવેલ ચૂંટણી ઓબ્ઝર્વર જી.એચ.ખાનની ઉપસ્થિતિમાં આરઓ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ|દાનહ માટે નિમણૂંક કરવામાં આવેલ ચૂંટણી ઓબ્ઝર્વર જી.એચ.ખાનની ઉપસ્થિતિમાં આરઓ સેલવાસ કન્નન ગોપીનાથને માઈક્રો ઓબ્ઝર્વરોને સર્કીટ હાઉસ ખાતે ચૂંટણી સબંધિત વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી હતી.દાનહ ચૂંટણી વિભાગ દ્વારા કુલ 38 માઈક્રો ઓબ્ઝર્વરને ચૂંટણી કાર્ય માટે નિયુક્ત કર્યાં છે. જેમાથી 14 માઈક્રો ઓબ્ઝર્વરને ક્રિટિકલ પોલિંગ સ્ટેશન માટે નિયુક્ત કર્યા છે, બીજા 14માઈક્રો ઓબ્ઝર્વરને વલ્નરેબલ એરિયા માટે નિયુક્ત કરવામાં આવ્યાં હતા અને 10માઈક્રો ઓબ્ઝર્વરને રિઝર્વ રાખવામાં આવ્યા છે. વિવિધ નોડલ અધિકારીની મિટિંગ આરઓ કન્નન ગોપીનાથને ચૂંટણી ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...