તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાધ્યાય મંડળના સેવકનું અકસ્માતમાં ગંભીર ઈજા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પારડી ખાતે આવેલી સ્વાધ્યાય મંડળમાં ગૌશાળા તેમજ ખેતીવાડી તથા સંસ્કૃત પાઠશાળા આવેલી છે જેમાં ભાવનગર સિહોર ખાતે રહેતા વિક્રમભાઈ હરજીવણભાઈ કાકડીયા ઉવ 50 છેલ્લાં દોઢેક વર્ષથી માનદ સેવા કરવા આવતા હતા અને સેવા કરી ફરી જતાં રહેતા હતા. આજ શનિવારના રોજ ભાવનગરથી વિક્રમભાઈ સેવા આપવા પારડી આવ્યા હતા અને સ્વાધ્યાય મંડળ જવા માટે ફાઉન્ટન હોટલ સામેથી હાઇવે ક્રોસ કરતાં હતા ત્યારે હાઇવેથી પસાર થતાં કોઈ વાહને તેમને અડફેટમાં લઈ ફેકી દીધા હતા જેમાં તેવો ગંભીર રીતે ઘાયલ બનતા સારવાર માટે પારડી કુરેશી હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે સુરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો