તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરાખમાં મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા સેમિનાર યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી | એસ. એન. પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ઉમરાખ ખાતે 25 ફેબ્રુઆરી 2019 દરમિયાન ગુજકોસ્ટ, ડીસ્ટી ગવર્નમેન્ટ ઓફ ગુજરાત દ્વારા પ્રાયોજિત અને મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા ‘ADDITIVE MANUFACTURING FOR INNOVATIVE DESINGN AND PRODUCTION’ ના વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનાર સહભાગી વિદ્યાર્થીઓને મિકેનિકલ એન્જિનિયરિંગ વિષય સાથે સંકળાયેલા આધુનિક તથા મેન્યુફેક્ચરિંગ પ્રોસેસને આવરી લેતા વિષયો પર ખ્યાતનામ સંસ્થાઓના તજજ્ઞો દ્વારા સુંદર અને અસરકારક રીતે વિષયલક્ષી જ્ઞાન પ્રદાન કરવામાં આવ્યું હતું. સાથે થ્રી ડી પ્રિન્ટરનો લઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં 119 વિદ્યાર્થીઓએ મિકેનિકલ એન્જિનિયરિંગના અલગ અલગ વિચયના 3 તજજ્ઞોના જ્ઞાન અને કૌશલ્યનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો