તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસ એન પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઉમરાખના કેમિકલ ઇજનેર વિભાગમાં સેમિનાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી | વિદ્યાભરતી ટ્રસ્ટ હેઠળ કાર્યરત સીતારામ ભાઈ નારણજી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ રિસર્ચ સેંટર ઉમરખના કેમિકલ ઈજનેરી વિભાગમાં તા 21-1-2020ના રોજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર GUJARAT COUNCIL OF SCIENCE & TECHNOLOGY (GUJCOST)દ્વારા સ્પોન્સર થયેલ છે. સેમિનાર નો વિષય “Market and Research Trends in Membrane Separation Technique” છે. ગુજરાતની પ્રતિસ્થિત સંસ્થામાથી કેમિકલ ઈજનેરી શાખાના પ્રોફેસર ઉપસ્થિત રહી વિદ્યાર્થી તેમજ અન્ય પ્રોફેસર ને માર્ગદર્શન આપશે. આ સેમિનારમાં ગુજરાતના કેમિકલ ઈજનેરી શાખાના ફેક્લ્ટી તેમજ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો