તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલવાસ|દાનહના મહિલા અને બાળવિકાસ વિભાગ હેઠળ કાર્યરત મહિલા શક્તિ કેન્દ્ર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેલવાસ|દાનહના મહિલા અને બાળવિકાસ વિભાગ હેઠળ કાર્યરત મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા પ્રાથમિક ગુજરાતી શાળા નરોલી ખાતે બેટી પઢાવો યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટ રેશિયોમા ઘટાડો લાવવાનો તથા વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવવાનો હતો. ડો.મીનાબેન ચંદારાણા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલા હેલ્પલાઇન નંબર 181 અને ચાઈલ્ડ હેલ્પલાઇન 1098 વિશેની જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો