તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલવાસ|ભારત સરકાર દ્વારા દેશના ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેલવાસ|ભારત સરકાર દ્વારા દેશના ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે નાના અને સીમાંત ખેડૂતોને સહાય કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉત્તરપ્રદેશના ગોરખપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજનાનો શુભારંભ કરવામા આવ્યો હતો,જેના સંદર્ભે રાંધા ખાતે સાંસદ નટુભાઈ પટેલની અધ્યક્ષતામા અને ખાનવેલ ખાતે કલેકટર કન્નન ગોપીનાથન અને જિલ્લા પંચાયત પ્રમુખ રમણભાઈ કાકવાની અઘ્યક્ષતામા કાર્યક્રમનો શુભારંભ કરવામા આવ્યો હતો. રાંધા ગામે સાંસદ નટુભાઈ પટેલ તથા ખાનવેલ ખાતે કલેકટર કન્નન ગોપીનાથન,જીલ્લા પંચાયત પ્રમુખ રમણભાઈ કાકવા,જિલ્લા પંચાયત સભ્ય ભીખુભાઇ ભીમરા,આરડીસીસહિત સરપંચ,સભ્યો,મોટી સંખ્યામા ખેડુતો ઉપસ્થીત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો