તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલવાસ|દાનહમાં 14મી એપ્રિલના રોજ રામનવમીના પાવન પર્વ નિમિતે સેલવાસ રામજી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસ|દાનહમાં 14મી એપ્રિલના રોજ રામનવમીના પાવન પર્વ નિમિતે સેલવાસ રામજી મંદિર, દાદરા રામજી મંદિર,કિલવણી નાકા જલારામ મંદિર નરોલી ગામે જલાસાંઇ મંદિર, બાલદેવી કુવા ફળિયા, સાયલી સાંઈ મંદિર સહિત વિવિધ મંદિરોમાં રામ જન્મોત્સવનુ આયોજન કરવામાં આવશે એની સાથે યજ્ઞ ભજન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાશે, સાથે મહાપ્રસાદનંુ પણ આયોજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...