તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલવાસ|દાનહના પ્રસાશક પ્રફુલભાઇ પટેલે જ્યારથી આગમન થયેલ છે,ત્યારથી તેઓ બાળકોના

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેલવાસ|દાનહના પ્રસાશક પ્રફુલભાઇ પટેલે જ્યારથી આગમન થયેલ છે,ત્યારથી તેઓ બાળકોના ભાવિ માટે સતત ચિંતિત રહેલ છે,પ્રદેશના બાળકોના શિક્ષણના સ્તરની ગુણવતા વધે તથા બાળકો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ આવે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેલ છે,તેઓના માર્ગદર્શન હેઠળ સરકારી શાળાઓમા બાળકોનો ઉત્સાહ વધારવા માટે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશ ઉત્સવ,મીશન વિદ્યા જેવા વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવેલ જેમા તેઓ આ પ્રદેશના અન્ય તમામ આઈએએસ, આઇપીએસ, દાનિસક, દાનીપ્સ અધિકારીઓ સહિત વિવિધ શાળાઓમા હાજર રહ્યા હતાં. 26મી ફેબ્રુઆરી પ્રાથમિક શાળાઓના બાળકોના મૂલ્યાંકન માટે ગુણોત્સવનું પ્રથમવાર આયોજન કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો