તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિત્રકુટ એવોર્ડ માટે પસંદગી કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવી | માંડવી તાલુકાના વરજાખણ પ્રાથમિક શાળામાં ઘણા સમયથી શિક્ષક તરીકે ત્યારબાદ આચાર્ય તરીકે સફળ કામગીરી કરનાર ગણપતસિંહ મહિડાએ પીટીસી સાથે શિક્ષક તરકેનો વ્યવસાય સ્વીકારી ઉચ્ચ શિક્ષણ મેળવતાં રહ્યા હાતં. સાથે શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક ઉપરાંત સેવાકીય પ્રવૃત્તીમાં નિ:સ્વાર્થ રહી નોંધનીય કામગીરી કરતાં રહ્યાં હતાં. શાળાના વિદ્યાર્થીઓ માટે માત્ર શિક્ષણ નહીં પણ સાચા પથદર્શક બની રહ્યાં છે. શાળામાં પણ સકારાત્મક વાતાવરણનું સર્જનકરવામાં સફળ રહ્યાં છે. બાળકોને આકર્ષિત કરે એવી ભૌતિક સુવિધા સાથે તાલુકામાં અગ્રેસર રહ્યાં છે. ત્યારે 15મી જન્યુઆરીના રોજ કૈલાશધામ તલગાજરડા (મહુવા, સૌરાષ્ટ્ર) ચિત્રકુટ એવોર્ડ એનાયત માટે પસંદગીથી શિક્ષણ જગતમાં ગણપતસિહંની સાર્થકતા અંગે ખુશી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો