તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરીગામ GIDCમાં કામદારોને સુરક્ષા-કોરોના વાઇરસ જાણકારી અપાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભીલાડ | સરીગામ જીઆઇડીસીમાં આવેલી મેકલોઈડ ફાર્માસ્યુટિકલ કંપની 12મી માર્ચે સુરક્ષા સપ્તાહની ઉજવણી કરાઇ હતી. .જેમાં 2 હજાર થી વધુ કામદારો એ સુરક્ષા અને કોરોના વાઇરસ અંગે માહિતગાર કરાયા હતાં. કંપની અધિકારી શ્રીધર, સેફટી અધિકારી મોબિન શેખ, શિરીષભાઈ દેસાઈ, કિશોર ગજેરાની ઉપસ્થિત વચ્ચે સેફટી અધિકારી મકવાણાએ ઉપસ્થિત 2 હજારથી વધુ કામદારોને સેફટી અંગે માહિતગાર કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો