વલવાડાની વિદ્યાર્થિની જિલ્લા કક્ષાએ દ્વિતીય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા | મહુવા તાલુકાના વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત ધનગૌરી વિદ્યાલય વલવાડામાં ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સ્વીટી મુકેશભાઈ પટેલ (રહે. માછીસાદડા) જેઓ ખેલ મહાકુંભમાં 2019માં જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે તેમજ તેમની રાજ્ય કક્ષા રમત માટે પસંદગી થવા પામી છે. શાળા તેમજ સમાજનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...