તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારામાં ચૂંટણીને અનુલક્ષી નોડલ અધિકારીઓની બેઠક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
28મી, ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧:૩૦ કલાકે તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલી કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર નિનામાની અધ્યક્ષતામાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને નોડલ અધિકારીઓની બેઠક યોજાશે. જિલ્લા કક્ષાએ કરવાની થતી કામગીરી સંદર્ભે નોડલ અધિકારીઓની નિમણૂક જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવી છે. નોડલ અધિકારીઓની કામગીરીની સમીક્ષા અર્થે તેમજ યોગ્ય માર્ગદર્શનાર્થે બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં તમામ નોડલ અધિકારીઓને તેમને સોંપવામાં આવેલી કામગીરીની તમામ અદ્યતન વિગતો સાથે ઉપસ્થિત રહેવા ચૂંટણી અધિકારી અને કલેકટર તરફથી જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો