તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દમણ શિક્ષણ વિભાગે 6 અને 7મી જાન્યુઆરીએ વિજ્ઞાન પ્રદર્શનનું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દમણ શિક્ષણ વિભાગે 6 અને 7મી જાન્યુઆરીએ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જેમાં દમણની તમામ શૈક્ષણિક સંસ્થાઓએ ભાગ લીધો હતો. દમણ કોસ્ટ ગાર્ડ સ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરતાં નવનીલ મંડલને ઉ.મા.માં અક્રિયાશીલ મોડલમાં પ્રથમ સ્થાને વિજેતા બનતા રોકડા 6 હજારનું ઇનામ મળ્યું હતું. માધ્યમિકમાં ધો. 9ના વિદ્યાર્થી સોહન બિષ્ટ અને રાધીકા દેવાડેને ક્રિયાશીલ મોડલમાં દ્રિતિય સ્થાન મેળવીને ટ્રોફી અને રોકડ 6 હજારનું ઇનામ મેળવ્યું હતું. જ્યારે પ્રાથમિક માં ધો. 8માં અભ્યાસ કરતો અવિરલ અને શ્રુતિએ ક્રિયાશીલ મોડલમાં તૃતિય સ્થાન મેળવ્યું હતું. કોસ્ટ ગાર્ડ સ્કૂલના આ વિદ્યાર્થીઓએ વિજ્ઞાનમાં પોતાનો રસ દાખવીને બનાવેલી કૃતિઓ વિજેતા બનતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો