તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

11 સાયન્સમાં પ્રવેશ માટે સ્કોલરશીપ ટેસ્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | માં શિવદુતી સાયન્સ સ્કૂલ વ્યારામાં 17/4/2019 ને બુધવારે સવારે 11 કલાકે વિના મૂલ્યે ધો.11 માં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિધ્યાર્થીઓ માટે સ્કોલરશીપ ટેસ્ટનું આયોજન કરાયું છે. જે વિધ્યાર્થીએ ધો.10 ની પરીક્ષા આપી હોય તે સ્કોલરશીપ ટેસ્ટ આપી શકશે ટેસ્ટમાં 1 થી 10 નંબર મેળવનારને પૂરેપુરી ફી માફી અને 11 થી 20 નંબર મેળવનાર ને 50% અને 21 થી 30 નંબર મેળવનાર ને 25% ફીમાં રાહત આપવામાં આવશે ટેસ્ટમાં ગણિતમાં 35+ અને અંગ્રેજીમાં 30 જ્યારે વિજ્ઞાનમા 35 એમ કુલ 100 માર્ક ના એમ.સી.ક્યૂ. પ્રશ્નોનાં જવાબ આપવાના રહેશે

અન્ય સમાચારો પણ છે...