તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામરેજમાં સતવારા યુવક મંડળનો સ્નેહમિલન સમારોહ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ | સતવારા સમાજ યુવક મંડળ કામરેજ દ્વારા કામરેજ ચાર રસ્તા ખાતે સૌરાષ્ટ કડવા પાટીદાર સમાજમાં સ્નેહમિલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં સતવારા સમાજ યુવક મંડળના પ્રતિનિઘી દિનેશભાઈ સોનગરા, વનજીભાઈઈ ડાભી, ભાવેશભાઈ ખાણસર સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે સમાજના આગેવાનએ જણાવ્યુ હતુ કે એક નવી પ્રેરણા રૂપી સમાજના યુવાનનો જાગૃત કરી સમાજમાં શિક્ષણ ક્ષેત્ર આગળ વઘવા માટે હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રોગાનમાં સ્નેહ મિલનમાં એક એકતાનું સ્વરૂપ પુરુ પાડવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા પણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...