તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂત્રવધૂ પર શંકા કરી છૂટાછેડા લેવા માટે સાસરિયાનું દબાણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરૂડેશ્વરના એક ગામની યુવતીના લગ્ન થયા બાદ સાસરિયા દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હતો. સાસરિયના ત્રાસથી ત્રસ્ત પરિણિતાએ આખરે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ફુલવાડી ગામની આશાબેન કાંતિભાઇ તડવીના ગરુડેશ્વરના લીમખેતર ગામમાં લગ્ન થયા હતા. દસ વર્ષ સુધી સંસાર સારી રીતે રાખ્યા બાદ તેનો પતિ ઇન્દ્રજીત નાનજી તડવી આશાબેન પર ખોટો શક વહેમ રાખી ઝઘડો કરતો હતો. સાથે શારિરીક માનસિક ત્રાસ ગુજારતો હતો. સાસરિ વાળા પણ છુટાછેડા ન લે તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી એક બીજાની મદદ કરતા હતા. જેથી કંટાળેલી આશાબેને રાજપીપળા મહિલા પોલીસ મથકમાં પતિ- ઇન્દ્રજીત, સસરા- નાનજી તડવી, સાસુ- રૂપાબેન તડવી, બે કાકા સસરાઓમાં- ઇશ્વર બોખર તડવી તથા ભાણા બોખર તડવી, જેઠ- વિક્રમ રામા તડવી વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે 6 સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો