તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

वाવાપીમાં સંત નિરંકારીના સદગુરૂના જન્મ દિવસે સફાઇ અભિયાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીऑ|સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા વાપીના સદસંગતો દ્વારા શનિવારે સદગુરૂ બાબા હરદેવ સિંગજી મહારાજના જન્મ દિવસના ઉપલક્ષ્યમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી ચલા સ્થિત સરકારી હોસ્પિટલમાં સફાઇ કરાઇ હતી. 50થી વધુ લોકોએ હોસ્પિટલના અંદરબહાર સાફ સફાઇ કરી ગુરૂજીના જન્મદિવસને ઉજવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો