તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલવાસ|દાનહ મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત બાળ વિકાસ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેલવાસ|દાનહ મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત બાળ વિકાસ યોજના કચેરી અને મહિલા શક્તિ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે સબલા યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણોનો અભ્યાસ છોડી દીધેલ વિદ્યાર્થીઓ સ્વરોજગાર તાલીમ મેળવી આત્મનિર્ભર બની શકે એ હેતુથી દેના ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થા ખાનવેલ જે સંદર્ભે કુલ 131 વિદ્યાર્થીનીઓનો સંપર્ક કરાયો હતો.કુલ 19 વિદ્યાર્થિનીઓ મુલાકાતમાં હાજર રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો