તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિલાયન્સ કંપનીના સામાનની આડમાં દારૂનો જથ્થો ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દમણથી એક ટાટા ટોરેસ ટ્રકમાં કેબિનના તેમજ ચેસિસના ભાગે બનાવેલા ચોર ખાનામાં દારૂનો જથ્થો સંતાળી પાતળિયા ચેકપોસ્ટ થઈ જામનગર લઈ જવાના હોવાની બાતમી પારડી પોલીસને મળતા સિનિયર પીએસઆઈએ સ્ટાફના માણસો સાથે બે માઈલ પાસે વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા ટ્રકને અટકાવી તલાશી લેવામાં આવી હતી ત્યારે ટ્રકમાં રીલાયન્સ કંપનીની મીણિયાં થેલીના બંડલો જેની કિ રૂ 14.04000/-નો જથ્થો મળી આવ્યો હતો જોકે આ જથ્થો જામનગર રીલાયન્સ લિમિટેડ કંપનીમાં જતો હતો પરંતુ બાતમી આધારે ચેક કરતાં પોલીસને ટ્રકના ચેસીસી તેમજ કેબિનના ભાગે ચોર ખાના મળી આવ્યા હતાં. જેમામાંથી દારૂની બાટલી નંગ 144 જેની કિમત રૂ 74.400નો દારૂનો જથ્થો મળી આવતા ટ્રક ચાલક છત્રપાલસિંહ બાલુભાઈ જાડેજા રહે જામનગરની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો