તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાણીપુરાનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભરૂચ જીલ્લામાં પ્રોહિબિશનો સહિત વિવિધ ના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢવાની ડ્રાઈવ ચાલી રહી છે. દરમિયાન ભરૂચ પેરોલ ફલૉ સ્ક્વોડ ઝઘડિયા પોલીસ મથક વિસ્તારમાં હતી. ઝગડીયા પોલીસ મથકના મારામારીના ગુનામાં નાસતો ફરતો આરોપી નટવર ઉર્ફે ભુરો રમેશ વસાવા રહે.રાણીપુરાને રાણીપુરા બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીને
આગળની કાર્યવાહી માટે
ઝઘડિયા પોલીસ મથકમાં સુપ્રત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો