તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણકપોર પ્રા. શાળામાં સ્વેટર વતિરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબા | માંગરોળ તાલુકાના રણકપોર પ્રા. શાળામાં દાતા દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું. માંગરોળ તાલુકાના રણકપોર ગામની ઉચ્ચતર પ્રાથમિક શાળામાં ગામના એક દાતા દ્વાા 40થી વધુ જરૂરિયાત મંદ બાળકોને સ્વેટર દાન કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે શાળાના પરિવાર વતી મુખ્ય શિક્ષક કિશોરસિંહ ખેરે દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો