તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામરેજમાં યુવકની હત્યા પ્રકરણમાં આરોપીને કડક સજાની માંગ સાથે રેલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થોડા દિવસ અગાઉ કામરેજ ચાર રસ્તા પાસે સર્વિસ રોડની બાજુમાં આવેલી કબાડી માર્કેટમાં સુરતમાં ગેરેજ ચલાવતા યુવાનએ રૂપીયાની ઉઘરાણી કરવા માટે આવેલા યુવાનની હત્યા કરી નાંખવાની ઘટનામાં રવિવારના રોજ પાટીદારો દ્વારા રેલી કાઢીને ડીવાયએસપીને લેખીતમાં રજુઆત કરવામાં આવી હતી.

ગત 26મી ડિસેમ્બરના રોજ કામરેજ ચાર રસ્તા પાસે ખોલવડ-કામરેજ સર્વિસ રોડની બાજુમાં કબાડી માર્કેટ દુકાન નંબર 9 માં નસીબ કબાડીના માલિક એઝાઝ ગફુર મન્સુર રહે-ખોલવડ પાસે વરાછા ખાતે ભુરખીયા મોર્ટસ નામનુ ગેરેજ ચલાવતા યુવાન મયુરભાઈ ભુપતભાઈ માલાણી સ્પેર પાર્ટસ લાવવા માટે 19000 રૂપિયા આપ્યા હતા.સામાન ન મળતા ...અનુસંધાન પાના નં. 2

કામરેજમાં યુવાનની હત્યા પ્રકરણમાં ડીવાયએસપીને આવેદનપત્ર અપાયું

અન્ય સમાચારો પણ છે...