તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી નગરમાં વરસાદી છાંટા પડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા બે- ત્રણ દિવસથી હવામાનમાં પલટો આવતાં વાદળછાયું વાતાવરણ છપાયું છે. બુધવારના રોજ વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરના સમયે બારડોલી નગરમાં બપોરના સમયે વરસાદી છાંટા પડ્યા હતા. માવઠા જેવું વાતાવરણ સર્જાયું હતું. જેના કારણે આંબાવાડી ધરાવતા ખેડૂતો ચિંતિત થયા હતા પરંતુ થોડા જ સમયમાં વાતાવરણ બદલાય જતા ખેડૂતે હાશકારો અનુભવ્યો હતો. વાદળછાયા વાતાવરણ અને પવનને કારણે વાતાવરણ ઠંડુ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો