તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીમાં રેલવેની સ્ટેશન સલાહકાર સમિતિની વરણી કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી રેલવેમાં સ્ટેશન સલાહકાર સમિતિની બે વર્ષ માટે નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં મિતેશ દેસાઇ,વિઠૃલ પટેલ, લતારાવ, રતિકાત તિવારી, અરૂણા પટેલ, અજય પટેલ,નરેન્દ્ર પટેલ, નિગમ દેસાઇ, મુકેશ દેસાઇ, બદ્ધિપ્રકાશ દાયમા વગેરેની નિમણૂંક કરવામાં આવી હતી. રેલવે સ્ટેશન સલાહકાર સમિતિની બે વર્ષ માટે વરણી કરાઇ છે. ત્યારે રેલવેના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તેવી લોકોની માગ
ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...