તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફારી પાર્કની કામગીરી 31 ઓક્ટોબર પહેલા પુરી કરો : ગણપત વસાવા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. હાલ યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે ત્યારે આ કામગીરીની સમીક્ષા કરવા વન મંત્રી ગણપત વસાવા આજે જાતે નિરીક્ષણ કરવા આવ્યા હતાં. જેમની સાથે પૂવ વન મંત્રી શબ્દશરણ તડવી, જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ, સીસીએફ ડો.શશીકુમાર સહીત અધિકારીઓ અને નર્મદા નિગમ ના અદિકારીઓ હાજર રહ્યા હતા. વનમંત્રીએ જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ કક્ષાનું બની રહેલું આ સફારી પાર્ક એકદમ નેચરલ બનાવશે જેમાં 1500 થી વધુ જાતિના પશુ પક્ષીઓ અને દેશ વિદેશ થી પ્રાણીઓ પક્ષીઓ લાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...