માંડવી પાલિકા ફાયર વિભાગ દ્વારા અભિયાન અંતર્ગત કાર્યક્રમો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવી | માંડવી પાલિકા દ્વારા આપત્તી વ્યવસ્થાપન સંદર્ભે ગ્રીન શાળા પ્રોજેક્ટ અંતર્ગત માંડવી તાલુકાની વિવિધ શાળાઓમાં ફાયર સેફ્ટીની સમજ આપવાની તાલીમની શરૂઆત તાલુકાની ઝાબ પ્રા. શાળાથી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય કલ્પેશભાઈ પટેલે સૌને આવકાર્યા હતાં. ત્યારબાદ માંડવી પાલિકાની ફાયર ટીમે બાળકોને આપત્તી વ્યવસ્થાપન અંતર્ગત બાળકોને ઘર શાળામાં બનતી આસ્મિક ઘટનાઓમાં સલામતી અંગે વિસ્તૃત સમજણ આપી હતી.
અન્ય સમાચારો પણ છે...