પિંજરતમાં વિકલાંગ દિન નિમિત્તે કાર્યક્રમ

Olpad News - program for disabled day in cage 081602

DivyaBhaskar News Network

Dec 05, 2019, 08:16 AM IST
ટકારમા | સમગ્ર શિક્ષા અભિયાન સુરત ઓલપાડ આઇ.ઇ.ડી.યુનિટ અંતર્ગત બી.આર.સી.કો- ઓર્ડીનેટર કિરીટભાઈ, જિલ્લા આઈ.ઈ.ડી. કો-ઓર્ડીનેટર મલ્કેશભાઇ,પિંજરત સી.આર.સી. કો.ઓડીનેટર પરેશભાઈના માર્ગદર્શન હેઠળ આઇ.ઈ.ડી ઈનક્યુઝીવ પિંજરત પ્રાથમિક શાળામાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આઈ.ઈ.ડી. રિસોર્સ ટીચર બળવંતભાઈ પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતિ ભામીનીબેન, અર્પિતાબેન, હેતલબેન, હેમલતાબેન,જીજ્ઞાશાબેન દ્વારા બાઈસેગ નિહાળવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,પી. ભારતી મેડમ દ્વારા દિવ્યાંગો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

X
Olpad News - program for disabled day in cage 081602
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી