તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓધવજી ફિઝિયોથેરાપી કોલેજના આચાર્યનું સન્માન કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | ન્યુ ઈન્ડિય એજ્યેકશન રિસર્ચ સોસાયટી સંચાલિત ઓધવરામ ફિઝીયોથેરાપી કોલેજ વસરાવી માંગરોળને એઈમ્સનું ન્યુ દિલ્હી ખાતે ગત 21-22 ડિસેમ્બર 2019ના રોજ યોજાયેલ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ ફિઝીયોથેરાપી એઈમ્સ 2019માં એકેડેમિક પાર્ટનર બનાવવાનું સૌભાગ્ય ગુજરાતની એક માત્ર સંસ્થાને પ્રાપ્ત કરેલ હતું. આ કોન્ફરન્સમાં દેશ અને દુનિયાના ફિઝીયોથેપારી તજજ્ઞો, વિશેષજ્ઞો, સંશોધકો, વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ઓધવરામ ફિઝીયોથેરાપી કોલેજના નવયુવાન પ્રિન્સીપાલ ડો. મેહુલ કોન્ટ્રાક્ટરને મંત્રી અશ્વિનકુમાર ચોબેના હસ્તે ફિઝીયોથેરાપી કોલેજમાં ઉત્તમ પ્રદાન બદલ યંગ અચીવર એવોર્ડ એનાયત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો