તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંકાનેર મહાદેવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી | બારડોલી તાલુકાના વાંકાનેર ગામે ભવાની મતાજીનું મંદિર ઝંડાચોક વાંકાનેર ખાતે આવેલ છે. જેમાં સિદ્ધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહાવદ દશમ 28-2-2019ને ગુરુવારે સવારે 7.35 કલાકે પ્રરાંભ થશે. દેહ શુદ્ધિ, કુટીરહોમ, શોત્રાયાત્રા, મંડપ પ્રવેશ. શુક્રવાર 1-3-2019ને 8.15 કલાકે સવારે સ્નપન વિધી. શનિવાર 2-3-2019ને સવારે 8.15 કલાકે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બપોરે 12.39 કલાકે તથા પૂર્ણાહૂતિ 4.15 કલાકે યોજાશે. અને મહાપ્રાસદી 4.30 કલાકે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો