તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પારડી સ્વાઘ્યાય મંડળ સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્કૃત મહાવિદ્યાલયની રાજયના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી સ્વાઘ્યાય મંડળ સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્કૃત મહાવિદ્યાલયની રાજયના આરોગ્યમંત્રી કિશોર કાનાણીએ મુલાકાત લીઘી હતી. સ્વાઘ્યાય મંડળનાં કાર્યકારી અઘ્યક્ષ ડો.પી.વી.ઠોસરે સ્વાઘ્યાય મંડળની વિવિધ પ્રવૃત્તિ અંગે માહિતી આપી હતી. સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાર્ચ પાર્થ ભટ્ટ,નિયામક ભાવેશ જોશી,ટ્રસ્ટી રાજેશ રાણા ભાજપનાં પિયુષ દેસાઇ,વગેરે ઉપસ્થિત રહયા હતાં.સમગ્ર કાર્યક્રમનું સંચાલન હર્ષદ જોશી તેમજ સંસ્કૃત મહાવિદ્યાલયનાં વિદ્યાર્થીઓએ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો