તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હદની લડાઈમાં ઘટનાની જાણના 8 કલાકે પણ પોલીસે લાશ પાણીમાંથી નહીં કાઢી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પલસાણા | હદની લડાઈમાં પોલીસે હવે હદ કરી નાંખી હોઈ તેમ લાગી રહ્યું છે. હરિપુરા ગામે ખાડીના ગંદા પાણીમાં તણાઈ આવેલી લાશમાં સ્થાનિકે કન્ટ્રોલ રૂમમાં જાણ કરતા પહેલા તો કડોદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પરંતુ લાશ પોતાની હદમાં નહિ હોવાના કારણે કામરેજ પોલીસને ઘટનાની જાણ કરી હોતી જોકે ઘટનાની જાણના 8 કલાક બાદ પણ કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ન હતી. તેમજ આ લખાઈ ત્યાં સુધી પોલીસે અજાણ્યા પુરુષની તણાઈ આવેલી લાશ જેશે થે સ્થિતીમાં છોડી
દીધી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો