તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘલાથી જુગાર રમાડતા શખ્સને પોલીસે દબોચ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘલા ગામેથી વરલી મટકાનો જુગાર રમાડનારને ઝડપી પડાયો હતો. ઘલા ગામે રાઠોડ ફળીયામાં કોઇ શખ્સ મુંબઇથી પ્રસિદ્ધ થતા વરલી મટકાનાં આંકડાઓ પર રૂપિયાનો હારજીતનો જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે કોમરેજ પોલીસે રેડ કરી હતી. આ દરમિયાન એક શખ્સના હાથમાં ડાયરી અને પેન લઇને લખતો હાેય તેને ઝડપી લીધો હતો. ડાયરીમાં જોતા જુદાજુદા આંકો લખેલા તથા અંગઝડતીમાં જુગારનાં 11200રૂપિયા તથા મોબાઇલ ફોન કિંમત 500 રુ.મળી કુલ 11700 રૂપિયા કબજે લઇ કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો