તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોઈચા નિલકંઠ ધામે હોળી-ધૂળેટી પર્વે માનવ મહેરામણ ઉમટી પડ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજપીપળા |હોળી અને ધુળેટીના તહેવારની રજાની માણવા માટે સૌ કોઈ પ્રવાસની વાટ પકડતા હોય છે. નર્મદા જિલ્લાના પોઇચા નિલકંઠધામ ખાતે ધુળેટીના દિવસે સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. નીલકંઠધામના પરિસરમાં ભગવાન વિષ્ણુ, ગણેશજી સહિત વિવિધ દેવી દેવતાઓની પ્રતિમાઓ અને ગૌમુખ બનાવાયા છે.
ત્રણ દિવસની રજામાં પ્રવાસીઓ મોટી સંખ્યાાં આવતાં મંદિરમાં રથયાત્રા નીકળી હતી.

જે મંદિરના ચારે તરફ ફરી મંદિર પરિસરમાં સંધ્યાકાળની ભવ્ય આરતી કરવામાં આવી હતી. આરતીમાં પણ ભક્તોએ લાભ લીધો હતો.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો