તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પી.એન. પટેલ કોલેજમાં સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | શ્રીમતી પી. એન. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં 12મી જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બીએડ્ કોલેજના તાલીમાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ ઉપરાંત કોલેજના અધ્યપાક પ્રો. ડો. પ્રગ્નેશકુમાર એચ. પરમાર પ્રા. ચેતનકુમર કે. રાઠોડ અને પ્રા. હેતલબહેન ભટ્ટ દ્વરા પ્રસંગને અનુરૂપ કૃતિ રજૂ કરી હતી. અંતે કોલેજના તાલીમાર્થીની ચૌધરી પ્રિયંકા દ્વાર આભારવિધી કરી સમાપન કર્યુ હતું. સમગ્ર કર્યક્રમનું સંચાલન કોલેજના તાલીમાર્થી પ્રજપતિ મંજેશ દ્વારા કરવામાં આવ્યું હતું. વિવિધ કૃતિ રજૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...