તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરમાં આંકડાનો જુગાર રમતા 2 ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ભાતવાડ વિસ્તારમાં ચાલતા વર્લી મટકાના અડ્ડા પર દોરડા પાડ્યા હતા. જ્યા આંક ફરકનો જુગાર રમાડતા સુરતના હરિશશ્ચંદ્ર લાડ તેમજ ચોર્યાસી ભાગોળના રત્ના વસાવાને રંગે હાથો ઝડપી પાડ્યા હતા તેમની પાસે જુગાર રમવાના સાધનો તેમજ 1 મોબાઇલ અને રોકડ મળી 1500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...