તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલગામ મંદિરમાં હનુમાન જ્યંતિની ઉજવણીનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ|ઉમરગામ તાલુકાના કલગામ ગામ ખાતે સ્વયંભૂ રાયણના વૃક્ષમાં પ્રગટ થયેલા હનુમાન દાદાના મંદિરમાં 19 મી એપ્રિલને શુક્રવારના રોજ હનુમાન જ્યંતિની ઉજવણી કરવામાં આવશે.મંદિરમાં સવારે 6 કલાકે પૂજાવિધિ,7.30 કલાકે મહાઆરતી અને સવારે 11.15 થી બપોરે 2.30 કલાક સુધી મહાપ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જ્યારે રાત્રે 9.30 કલાકે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મંદિરના હનુમાન જ્યંતિની ઉજવણીને લઈ મંદિરમાં તડામાર તૈયારી ચાલી રહી છે. શ્રી હનુમાન પ્રસન્ન રેમ મંદિર તથા હનુમાન મંદિર ટ્રસ્ટ કલગામ દ્વારા ભાવિક ભક્તોજનોને કાર્યક્રમમાં ભાગ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...