તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાનસ વાંગણ ફળિયાથી 1.30 દારૂ ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

એલસબીએ નાનાપોઢા પાનસ વાંગણ ફળિયાના રોડ ઉપર વોચ રાખી સ્વીફ્ટ કાર નંબર. DD.03.D.1499 ને રોકવાની કોશિશ કરતા ચાલક કાર હંકારી રસ્તામાં છોડી ને ફરાર થઈ ગયો હતો.કારને નાનાપોઢા પોલીસ સ્ટેશનમાં લાવી તપાસ કરતા તેમાંથી1.30 લાખનો દારૂ મળી આવતા પોલીસે 4 લાખની કાર અને દારૂ મળી કુલ 5.31 લાખનો મુદામાલ કબ્જે લીધો હતો જ્યારે બુટલેગર પ્રેગ્નેશ ઉર્ફે પીન્ટુભાઈ બાલુભાઈ પટેલ રહેવાસી ચીવલ ડુંગરી ફળીયા તા.પારડી.તથા અજાણ્યા ડ્રાયવરને વોન્ટેફ જાહેર કર્યા હતા .આ કેસની તપાસ વાપી ડુંગરા પોલીસને સોપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો