તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવીમાં રોડ પર પાક.નો ઝંડો દોરી લોકોએ આક્રોશ ઠાલવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશ આખામાં પાકિસ્તાન સામે આક્રોશ વ્યાપી ઉઠ્યો છે ત્યારે માંડવી નગર જનોમાં ભારે આક્રોશ વ્યાપી ઉઠ્યો છે, અને શનિવારની રાત્રીએ શેતાન ફળિયામાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. નગર જનોએ રસ્તા પર રહેલા પાકિસ્તાનનાં નકશા સાથે એનું અસ્તિત્વ બતાવ્યુ હતું. શહીદો અમર રહો તથા પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે નગર ગુંજવી દીધું હતું . વીર શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી, અને તેઓના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો