તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તડકેશ્વર ટોલનાકા આગળ વાહન અડફેટે રાહદારીનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી કીમ રોડ પર આવેલ તડકેશ્વર ટોલનાકા આગળથી પસાર થઈ રહેલા રાહદારી કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટમાં લેતાં સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. માંડવી પોલીસ ટોલનકના સીસીટીવી ફૂટેજ નિહાળી ગુનેગાર સુધી પહોંચવાની કવાયત શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસર માંડવી તાલુકાના તડકેશ્વર ગામે ટાંકી ફળિયામાં રહેતા ગોમાનભાઈ છોટુભાઈ રાઠોડ (47) વહેલી સવારે ટોલનાકા આગળથી પસાર થઈ રહ્યા હતાં તે દરમિયાન કોઈ અજાણ્ય વાહનચાકે અડફેટમાં લેતા એમના શરીર પરથી વાહન પસાર થઈ જતાં ગંભીર રીતે ઘવાયા હતાં. જેથી ગોમાનભાઈ રાઠોડનું ઘટના સ્થળે જ પ્રેમ પંખેરુ ઉડી ગયું હતું. માંડવી પોલીસને જાણ થતાં ગુનાની નોંધી કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો