તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બારડોલીમાં જ્વાલા દેવીના મંદિરનો પાટોત્સવ ઉજવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકલ | બારડોલી નગરના અટલબિહારી વાજપાઈ માર્ગ પર આવેલ જ્વાલાદેવી માતાજી મંદિરનો પાટોત્સવની ઉજવણી બારડોલી મૈસુરિયા સમાજ ટ્રસ્ટ દ્વારા ધૂમધામથી કરવામાં આવી હતી. મૈસુરિયા સામાજની વાડી ખાતે આવેલ જ્વાળામુખી માતાજીની શાલીગીરી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ તેરસને બુધવારના રોજ સવારે 8.00થી 11 કલાક સુધી હોમ હવન તેમજ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતાં. બપોરે 11થી 11 કલાકે મહાપ્રાસદીનું આયોજન કરવામાં આવેલ હતું. વાળંદ, ભાટિયા, મૈસુરિયા સમાજના જ્ઞાતિબંધુઓ તેમજ ભાવિક ભક્તોને પધારવા માટે જાહેર નિમંત્રણ મૈસુરિયા સમાજ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...