તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરવટ ગામે ધૂન બોલીનો કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી | માંડવી તાલુકાનાં પરવટ ગામે ભગવાન કરુણા સાગરના મંદિરે તેરશ નિમિત્તે કૈવલ કૈવલ ધૂન બોલીના ધાર્મિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. સત કેવલ સંપ્રદાયના ભાગુભાઈ,ચંદુભાઈ,નરેન્દ્રભાઈ,વિનોદભાઇ,રાજેન્દ્રભાઈ, જગદીશભાઇ,આસુભાઈ તથા ઇશ્વરભાઇ સહિતના અનેક ધર્મભક્તો જોડાયા હતા. ધૂન બોલી બાદ આરતી તથા પ્રસાદીનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...