તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરેલીમાં પાર્ક કરેલ પિકઅપ ચોરાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પલસાણા | ગત રવિવારના રોજ પલસાણા તાલુકાના વરેલી ગામ ખાતે બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ જલાઉ લાકડાના ગોડાઉનમાં રાત્રી દરમિયાન આઠ વાગ્યાના અરસામાં ડ્રાઇવર અજય પટેલે પિકઅપ ગાડી (GJ -19T -3007) પાર્ક કરીને 11 વાગ્યાના સુમારે અન્ય મજૂરો સાથે જમીને ગોડાઉનમાં સુઈ ગયા જ્યારે બીજે દિવસે સવારે પાર્ક કરેલ જગ્યાએ પિકઅપ ગાડી મળી ન આવતા ડ્રાઇવરે ગાડી માલિક રાજનભાઈ મનસુખ ભાઈ મોદી જાણ કરી તેમજ અન્ય જગ્યા એ શોધખોળ હાથધરી હતી. પણ વાહનનો કોઇ પત્તો ન મળતા ઘટના અંગે કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસમાં જાણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો