હલઘરૂથી ઘર આંગણે પાર્ક બાઈક ચોરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ તાલુકાના હલઘરૂ ગામે કુભાર ફળીયામાં રહેતા અશ્વિનભાઈ બાબુભાઈ લાડ સુરત કતારગામ ખાતે સબમર્શિબલની દુકાનમાં નોકરી કરે છે. પોતાની હિરો સ્પેલેન્ડર મોટરસાઈકલ નંબર (GJ-05 GS 2999) કિંમત 35000 પાંચ દિવસ અગાઉ રાત્રીના ઘરના આંગણે પાર્ક કરીને મુકી હતી.બીજા દિવસે સવારે ઉઠીને પાંચ કલાકે જોતા પોતાની મોટરસાઈકલ ન દેખાતા તપાસ કરતા કોઈ જગ્યાએ મળી ન આવતા આખરે બુધવારના રોજ કામરેજ પોલીસ મથકમાં મોટરસાઈકલ ચોરીની ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...